અમદાવાદ થી રાજસ્થાન ચાલતા જતા 700 જેટલા શ્રમિકોને જોઈ માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે તરત જ માન.ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી તેમની સાથે જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને જમવાની તેમજ વતન પહોચાડવા માટે બસોની વ્યવસ્થા કરી આપી. pic.twitter.com/CBZg9dXdYb

— Nitin Patel (@Nitinbhai_Patel) March 26, 2020

ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.૧૨.૦૧.૨૦૨૧, મંગળવાર સવારે ૧૦.૪૫ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે.@PMOIndia @narendramodi @vijayrupanibjp

— Nitin Patel (@Nitinbhai_Patel) January 11, 2021

#झूठा_हार्दिक pic.twitter.com/TlYB0BgN0z

— Nitin Patel (@Nitinbhai_Patel) November 22, 2017

વાળીનાથ ધામ - તરભ રબારી સમાજની ગુરુગાદીના પુજ્ય મહંત બળદેવગીરી મહારાજશ્રી દેવલોક પામ્યાં છે તે લાખો ભક્તો માટે દુઃખદ સમાચાર છે. સ્વર્ગસ્થ બળદેવગીરી મહારાજશ્રીને શત શત પ્રણામ સાથે શ્રદ્ધાંજલી પાઠવું છું. pic.twitter.com/YVuma66L81

— Nitin Patel (@Nitinbhai_Patel) December 24, 2020